રણબીર કપૂરે લોન્ચ કરી પોતાની બ્રાન્ડ ARKS, આલિયાએ તેને પહેરાવી અને કહ્યું- અભિનંદન બેબી, તમારું સપનું સાકાર થયું
રણબીર કપૂરે વેલેન્ટાઈન ડેના અવસર પર પોતાની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ ARKS લોન્ચ કરી. બ્રાન્ડમાં પુરૂષો અને સ્ત્રીઓ માટે વિશિષ્ટ સંગ્રહ છે
Read More