EntertainmentIndia

ભારત મા આપણે આ આ પત્રાળા નકામા ગણ્યા ! વિદેશ મા વેચાઈ અધધધ.. આટલી મોટી કિંમતે…

આપણી એવી જૂની અનેક વસ્તુઓ છે, જે આજે આપણા ભારતમાં નથી મળતી એવી વસ્તુઓની કિંમત ભારત બહાર વિદેશોમાં છે. ત્યારે આ વસ્તુઓને જોઈને આપણને આશ્ચય થાય. આપણે જાણીએ છે કે, જમવા માં પહેલા પતરાળાનો ઉપયોગ થતો હતો. શાક, ભાત અને બીજી કોઈ વસ્તુ હોય તો તે પતરાળામાં અને દાળ પડિયામાં આપતાં હતા. સમયે પતરાળા એકદમ સપાટ અને લીલા રંગના આવતા.

આજના સમયમાં ટેકનોલોજી પ્રમાણે ખાનાવાળા પતરાળા આવવા લાગ્યા. લોકો આજના સમતમાં આવા પતારાળાને કચરો માની બેઠા અને પ્લાસ્ટિક કે થર્મોકોલની ડીશો અપનાવી. પરંતુ આ ડિસોથી ખૂબ પ્રદૂષણ ફેલાય છે. તેને વિઘટન થતા સેકંડો વર્ષ લાગે છે. આમ પણ આજે લોકોને એ પાંદડા જ લાગે છે. આપણે આજે આ પાતરાળાનો ઉપયોગ ભૂલી ગયા છે, ત્યારે જર્મનીવાળાઓએ આ પતરાળાનો વેપાર કર્યો છે.

આ પતરાળાને ‘નેચરલ લિફ્ટ પ્લેટ’ નામ આપ્યું છે. તેઓ આ પ્લેટનું દેશ વિદેશમાં વેચાણ કરી રહ્યા છે. એક ફેક્ટરી ખોલી છે, જેમાં મશીનોમાં પ્રેસ થઈને પતરાળા અને પડીયા બને છે. જર્મનીમાં આ નવો બિઝનેસ ‘સ્ટાર્ટઅપ લિફ્ટ રિપબ્લિક’ નામથી શરૂ કરાયો છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોડક્ટ જોઈને જર્મનીવાળા ચોંકી ગયા હતા.તેને બનાવવા માટે કોઈ વૃક્ષ પણ કાપવું પડતું નથી. તેઓ આ પ્લેટ અહીંની સરખામણીમાં ખૂબ જ મોંઘી કિંમતે વેચી રહ્યા છે. પતરાળાના એક પેકેટની કિંમત લગભગ 9 યુરો એટલે કે 800 રૂપિયા છે. વિદેશી લોકો આપણી સંસ્કૃતિ અપનાવી આજે બિઝનેસ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *